ચોખાનું પાણી: ચોખાના પાણીથી ચહેરો ધોવાથી ત્વચામાં કુદરતી ચમક આવે છે.
રાઇસ ફેસ પેક: ચોખાના લોટમાં મધ ઉમેરી લગાવવાથી ત્વચા મુલાયમ બને છે.
નેચરલ સ્ક્રબ: ચોખાનો કરકરો લોટ ડેડ સ્કીન દૂર કરી ચહેરો નિખારે છે.
ટોનર તરીકે: રાંધેલા ચોખાનું પાણી ટોનર તરીકે છિદ્રોને સાફ રાખે છે.
એન્ટી-એજિંગ: ચોખામાં રહેલા તત્વો કરચલીઓ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
ટેનિંગ દૂર કરે: ચોખાનો લોટ અને દહીંનું મિશ્રણ સનટેન દૂર કરે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ