ઋષિ જહુનુએ ગુસ્સામાં આવીને બધુ પાણી પી લીધુ હતુ અને જ્યારે ગંગા માફી માગવા ગઈ ત્યારે બધુ પાણી બહાર કાઢ્યું હતું. તે કારણે જાહ્નવી કહેવાય છે
જાહ્નવી
ગંગા નદી પંડિતો સમાન પૂજનીય છે અને પંડિતા કહેવાય છે અને શિવજીએ પોતાની જટાઓ પર સ્થાન આપ્યું છે એટલે શિવાયા પણ કહેવાય છે
પંડિતા અને શિવાયા
બંગાળમાં હુગલી શહેર પાસેથી પસાર થતી હોવાથી હુગલી નામ પડ્યું. ગંગા ભારતની સૌથી પવિત્ર નદી છે એટલે મુખ્યા નામ પડ્યું
હુગલી અને મુખ્યા
ગંગા શિવજીની જટાઓથી ધરતી, આકાશ અને પાતાળ તરફ ગમન કરે છે એટલે ત્રિપથગા કહેવાય છે અને ગંગાને દુર્ગા દેવીનું સ્વરૂપ પણ મનાય છે એટલે દુર્ગાય
ત્રિપથગા અને દુર્ગાય
ગંગા નદી દેવી દેવતાઓ માટે પવિત્ર માનવામાં આવે છે એટલે દેવ નદી કહેવાય છે જ્યારે વારાણસીમાં ગંગા એક વલય લે છે જે કારણથી ઉત્તરવાહિની પણ કહેવાય છે
ઉત્તરવાહિની, દેવ નદી
Recommended Stories
dharama
સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ
dharama
ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ
dharama
સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય
dharama
19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ