Back Back
બ્લૂબેરી એક નાનું ફળ છે, જેમાં એન્ટી ઓકિસિડન્ટ અને પોષક તત્ત્વો ભરપૂર હોય છે.
બ્લૂબેરી ત્વચાને યુવાન અને તેજસ્વી બનાવે છે. તે ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપે છે.
એમાં રહેલા એન્ટીઓકિસીડન્ટ આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે.
બ્લૂબેરી મગજની ક્રિયાશક્તિ વધારવામાં મદદરૂપ છે અને સ્મૃતિ વધારશે.
બ્લૂબેરી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે, જે હ્રદયને સ્વસ્થ રાખે છે.
એન્ટીઓકિસિડન્ટ તત્ત્વો શરીરમાં કૅન્સરજનક કોષોની વૃદ્ધિને અટકાવે છે.
ફાઇબર ભરપૂર હોવાથી પાચનશક્તિ મજબૂત બને છે
ઓછી કેલરી અને વધુ પોષક તત્વો બ્લૂબેરીને વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ બનાવે છે.
બ્લૂબેરી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રાખવામાં સહાયક છે.
રોજબરોજ બ્લૂબેરી ખાવાથી રોગોથી લડવાની શક્તિ વધે છે.

Recommended Stories

image

health-lifestyle

હેઝલનટ ખાવાના ફાયદાઑ ..
image

health-lifestyle

કયા વિટામિનની ખામીથી થાય છે આંખોનું તેજ ઓછું?
image

health-lifestyle

ઈન્દોર ફરીથી બન્યું ભારતનું સૌથી સ્વચ્છ શહેર
image

health-lifestyle

ઘરે ચીઝ બોલ બનાવવાની સરળ અને સ્વાદિષ્ટ રેસીપી,