મેષ રાશિ: નોકરીમાં પ્રમોશન અને નવી તક મળવાના યોગ.
આવક વધશે, અટકેલા કામ પૂર્ણ થઈ શકે.
સિંહ રાશિ: કારકિર્દીમાં સફળતા અને પ્રમોશનની શક્યતા.
વેપારમાં નફો, અટવાયેલા નાણાં પાછાં મળી શકે.
કન્યા રાશિ: કારકિર્દીમાં નવી તક અને અટકેલા કામમાં ગતિ.
રોકાણમાં લાભ, આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
તુલા રાશિ: નોકરીમાં નવી જવાબદારી અને પ્રગતિના યોગ.
વેપારમાં લાભ અને રોકાણથી સારો નફો મળી શકે.

Recommended Stories

dharama

2 ઓગસ્ટથી મંગળ બદલશે ચાલ, આ 3 રાશિએ રહેવું પડશે સતર્ક

dharama

સાપ્તાહિક રાશિફળ: કારકિર્દી, ધન અને સ્વાસ્થ્યની આગાહી

dharama

29 જુલાઈથી શુક્ર નક્ષત્ર બદલશે, આ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે

dharama

દેવશયની એકાદશીથી આ 4 રાશિઓનો શરૂ થશે સુવર્ણ સમય