જયપુર: પિંક સિટીના મહેલો અને કિલ્લાઓની ભવ્યતા જોવા જેવી છે.
ઉદયપુર: સરોવરોના આ શહેરમાં રોમેન્ટિક અને શાંત વાતાવરણ છે.
જેસલમેર: રણની રેતીમાં કેમલ સફારી અને કિલ્લાનો અનોખો અનુભવ.
જોધપુર: બ્લુ સિટીના મેહરાનગઢ કિલ્લા પરથી શહેરનો સુંદર નજારો.
માઉન્ટ આબુ: રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન અને દેલવાડાના દેરા.
પુષ્કર: બ્રહ્માજીનું પવિત્ર મંદિર અને સાંજે ઘાટ પરની આરતી.
ચિત્તોડગઢ: રાજપૂતોની શૌર્યગાથા અને વિજય સ્તંભનો ભવ્ય ઈતિહાસ.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ