થાક દૂર કરવા — દિવસની શરૂઆત પાણીથી કરો
7–8 કલાક ગાઢ ઊંઘ લેશો તો શરીર ફ્રેશ રહે
દિવસમાં 10 મિનિટ deep શ્વાસ લો, ઊર્જા વધશે
જંક ફૂડ ટાળો, હળવું અને પૌષ્ટિક ખાવો
15 મિનિટ ચાલવાનું રૂટિન બનાવો
વિટામિન D માટે થોડું સન લાઇટ લો
મોબાઈલ/સ્ક્રીન બ્રેક દર 1 કલાકે લો
કોફી ઓછું અને પાણી વધુ પીવાનું રાખો
સ્ટ્રેચિંગ કરો — મસલ્સ રિલેક્સ થશે
ઓવરથિન્કિંગ ઘટાડો, મન શાંત રાખો

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ