મેકઅપ પહેલાં સ્કિન સારી રીતે ક્લેન્સ અને moisturize કરો.
Primer લગાવવું ભૂલશો નહીં — મેકઅપ લાંબો ટકે.
તમારી સ્કિન ટોન પ્રમાણે સાચું foundation પસંદ કરો.
Beauty blender કે brushથી foundation સારી રીતે blend કરો.
Concealer ફક્ત જરૂરી જગ્યાએ જ લગાવો.
Eyeshadow blend કરવું જરૂરી — harsh lines ન રહે.
Mascara લગાવતા પહેલાં lashes curl કરો.
Setting powder T-zone પર હળવું લગાવો.
Lipstick પહેલાં lip balm લગાવો — lips soft રહે.
આખરે makeup setting spray થી લુક lock કરો.

Recommended Stories

utility

Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ

utility

મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું

utility

UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ

utility

આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો