Back Back
વ્યક્તિના જીવનમાં માતા જેટલું જ મહત્વ પિતાનું હોય છે. માતા આપણને જન્મ આપે છે તો પિતા જીંદગી જીવવાનો બોધપાઠ આપે છે.
ફાધર્સ ડે સૌથી પહેલીવાર વોશિંગ્ટનના સ્પોકાને શહેરમાં ઉજવવામાં આવ્યો હતો. તેનો પ્રસ્તાવ સોનોરા સ્માર્ટ ડોડ દ્વારા કરવામાં આવ્યો હતો
એવું કહેવામાં આવે છે કે તેમની માતા ત્યાં નહોતી. તેમના પિતાએ સોનોરા સહિત તેના 5 ભાઈ-બહેનોનો ઉછેર કર્યો હતો
પિતાના સમર્પણથી પ્રભાવિત થઈને તેમણે ફાધર્સ ડે મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તેમણે જૂનમાં આ ફાધર્સ ડેની ઉજવણી માટે અરજી કરી હતી. એટલું જ નહીં, લોકોને તેના પ્રત્યે જાગૃત કરવાનું કામ પણ કર્યું હતું.
આ પછી, પ્રથમ ‘ફાધર્સ ડે’ 9 જૂન 1910 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. પ્રમુખ લિન્ડન જ્હોનસને વર્ષ 1966માં જૂનના ત્રીજા રવિવારને ફાધર્સ ડે તરીકે જાહેર કર્યો હતો.
અમેરિકાએ પણ તેને માન્યતા આપી હતી. ૧૯૭૨માં તેને જાહેર રજાનો દિવસ કરવામાં આવ્યો હતો

Recommended Stories

image

utility

ઘાઘરા સાથે ટ્રેંડી પર્સનો પરફેક્ટ કોમ્બો
image

utility

સ્ટાઈલિશ, ટ્રેંડી અને પર્ફેક્ટ નવરાત્રી કવર
image

utility

5 વર્ષ પછી આધાર અપડેટ નહીં તો થઈ શકે નિષ્ક્રિય
image

utility

ઘરમાં AC હોય તો ના કરતા આ ભૂલો,નહીં તો આગ લાગી શકે અથવા જીવ જઈ શકે છે