/>
પેસ્ટેલ બ્લુ સોફ્ટ અને એલીગન્ટ – આ શેડ 2025માં સૌથી હોટ પસંદગી.
બ્લશ પિંક ફેમિનિન અને ફ્રેશ વાઇબ માટે બ્લશ પિંક છે ટોટલ ટ્રેન્ડ
મિન્ટ ગ્રીન કૂલ, સોફ્ટ અને ટ્રાવેલ લૂક્સ માટે પરફેક્ટ!
સનશાઇન યલો આઉટફિટને instantly બ્રાઇટ બનાવે તેવો હેપ્પી કલર
ચોકલેટ બ્રાઉન વિન્ટર અને ફેસ્ટિવ લૂક્સ બંનેમાં આ કલર છે સંપૂર્ણ ટ્રેન્ડમાં
નેઓન કલર્સ OUT બોલ્ડ નેઓન હવે ફેશનમાંથી થોડા દૂર
જેટ બ્લેક EVERYWHERE ટ્રેન્ડ નથી બ્લેક evergreen છે, પરંતુ head-to-toe બ્લેક હવે ઓછું દેખાશે
ડાર્ક વાયોલેટ હેવી શેડ્સની જગ્યાએ સોફ્ટ ટોન્સ વધુ પોપ્યુલર રહેશે
ડીપ રેડ ટોન DOWN બ્રાઇટ રેડ ચાલશે, પરંતુ ડાર્ક રેડ હવે center trend નથી
Recommended Stories
utility
Turn your simple outfit into a style statement
health-lifestyle
ગરમ ખીચડી, હોટ સૂપ, અને મીઠો હલવો વિન્ટર વાઈબ્સ ઓન પોઇન્ટ
utility
આ 2025ની ફૂટવેર લિસ્ટ સાથે તમારું ફેશન ગેમ રાખો એકદમ ઓન પોઈન્ટ!
utility
પિઝ્ઝાનો સ્વાદ વધારનાર ઓરેગાનો હવે બનાવો ઘરમાં જ