Back Back
તમારાં શરીરના આકાર અનુસાર કપડાં પસંદ કરો. ફિટિંગ અને કમ્ફર્ટ બંને મહત્ત્વના છે.
આપના સ્કિન ટોન પ્રમાણે રંગો પસંદ કરો. લાઇટ ટોન માટે પેસ્ટલ અને ડાર્ક ટોન માટે બ્રાઈટ કલર્સ વધારે ભાસે છે.
સરળ ડ્રેસને પણ સ્ટાઇલિશ બનાવે છે ઇયરરિંગ્સ, નેકપીસ કે ઘડિયાળ જેવી એક્સેસરીઝ.
ફૂટવેર કોમળ અને ટ્રેન્ડી બૂટ કે જૂતાઓ પસંદ કરો.
વાઈટ શર્ટ, બ્લેક જિન્સ, ન્યૂટ્રલ ટોપ્સ જેવા કપડા હંમેશાં ઉપયોગી પડે છે.
દૈનિક ઉપયોગ માટે નેચરલ મેકઅપ જ યોગ્ય. લાઇટ ફાઉન્ડેશન, મસ્કારા અને લિપગ્લોસ પૂરતું છે.
ટાઇમ ટુ ટાઇમ હેરકટ, ક્લીન નેઇલ્સ અને સ્કિન કેર પણ ફૅશનનો ભાગ છે.
નવો ટ્રેન્ડ ફોલો કરતાં પહેલા વિચારો – શું તે તમને જમશે?
તમારું આત્મવિશ્વાસ જ સૌથી મોટું ફૅશન છે. જે પહેરો તેમાં વિશ્વાસ હોવો જરૂરી.

Recommended Stories

image

health-lifestyle

જીન્સ કોણા માટે બનેલું હતું?
image

health-lifestyle

મોનસૂનમાં પરફેક્ટ દહીં બનાવવાની રીત
image

health-lifestyle

શું તમે પણ વધતાં વજન થી છો પરેશાન.. અપનાવો આ ટિપ્સ
image

health-lifestyle

વૉર્ડરોબ માં હોવા જ જોઈ એ આ 8 કલર કોમ્બિનેશન ..