રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવો, ત્વચા તાજી રહે છે.
Credit: Instagram
તાજું એલોઇ વેરા जेल લગાવો, ચામડી ઠંડી અને ચમકદાર થાય.
મધ અને લીંબુ મિક્ષ કરીને માસ્ક બનાવો અને લગાવો.
સવારે અને રાત્રે ચહેરો સાફ કરો, ધૂળ અને તેલ દૂર થાય.
હાફતા માં 2–3 વખત સ્ક્રબ કરો, મૃત ત્વચા દૂર થાય છે.
કાચું દૂધ કોટનથી ચહેરે લગાવો, નર્મતા અને તેજ આવે.
કાકડીનો રસ લગાવો, તે ઠંડક આપે અને ચમક લાવે છે.
રોજ 7–8 કલાક ઊંઘ લ્યો, ત્વચા પોતે સુધારાશે.
સંત્રા, પપૈયા, કિવી જેવા ફળો ખાવાથી ચમક વધે છે.
મુખ પર તેલથી મસાજ કરો, રક્તપ્રવાહ સારો થાય છે.
Recommended Stories
entertainment
71st National Film Awards Winners
entertainment
Deepika’s Timeless Charm: Beauty Beyond Words
entertainment
Sitaare Zameen Par: હવે YouTube પર અવેલેબલ છે
entertainment
હિના ખાનનો ગ્લેમ લુક – ગ્રીન એન્ડ સિલ્વર ડ્રેસમાં ચાર્મ ભરેલો અંદાજ