/>
Contact Lens પહેરતા પહેલાં હાથ ને સોપ થી સારી રીતે ધોઈ લો
Lens પહેરતા પહેલાં તેને સારી રીતે ક્લીન અને ફ્રેશ સોલ્યુશનમાં રાખો.
ક્યારેય પણ નખથી Lens પકડશો નહીં—ફક્ત ungliનાં ટિપથી હેન્ડલ કરો
Lens પહેરતા પહેલાં આંખમાં ક્રીમ કે ઓઈલ ન લગાવો. તે ચેપનું કારણ બને.
Lens પહેરીને ઊંઘશો નહીં—આંખને ઓક્સિજન ઓછો મળે છે.
Lens સાથે ક્યારેય પાણીનો સંપર્ક ન કરવો — સ્વિમિંગ, શાવર, વરસાદ દરમ્યાન ટાળો
Lens case ને નિયમિત રીતે બદલતા રહો અને હંમેશા સાફ રાખો.
Dryness લાગે તો doctor-approved lubricating eye drops નો ઉપયોગ કરો.
લાલાશ, ખારાશ કે દુખાવો થાય તો તરત Lens ઉતારી doctor ને બતાવો.
Expiry date ચેક કરતા રહો — જૂના અથવા તૂટેલા Lens ક્યારેય ન પહેરો.
Recommended Stories
health-lifestyle
રોજના માત્ર 1 કલાકનો ડિજિટલ ડિટોક્સ = ખુશ મન + શાંત દિવસ
health-lifestyle
પરંપરા પ્રમાણે કેટલીક દિવસ નખ ન કાપવામાં આવે… જાણો તેના કારણો
health-lifestyle
Energy, Glow, Mood – બધું ગટ હેલ્થ ની ભેટ
health-lifestyle
સ્ટ્રેસ ઓછો કરવો છે? પ્લેટમાં હેલ્ધી ફૂડ ઉમેરો!