શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક કાર્ટૂન સિરિયલ ભવિષ્યની ઘટનાઓની એવી ભવિષ્યવાણી કરે કે જે હકીકત પણ સાબિત થાય છે?
"The Simpsons" નામની લોકપ્રિય કાર્ટૂન સિરીઝ ફરી એકવાર ચર્ચામાં છે કારણ કે 2025 માટે દર્શાવેલી તેની ભવિષ્યવાણીઓ આશ્ચર્યજનક રીતે સાચી પડી રહી છે
ટેક્નોલોજીના અદ્યતન વિકસિત રૂપોથી લઈને રાજકીય પરિવર્તનો અને કુદરતી આફતો સુધી, સીરીયલમાં વર્ષો પહેલાં જે દેખાડવામાં આવ્યું હતું તે આજે હકીકતમાં પરિવર્તિત થઈ રહ્યું છે.
આમાં ખાસ કરીને એલોન મસ્કની સ્પેસ એક્સ સફર
ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રમુખપદ
દુનિયાભરમાં ખતરનાક વાયરસનો ફેલાવો
અને એઆઈ ટેકનોલોજીના દોરની શરૂઆત જેવી ઘટનાઓ પણ સામેલ છે
લોકો હવે વિચારતાં થયા છે કે શું શોના નિર્માતાઓ પાસે ભવિષ્ય જોવાની કોઈ શક્તિ હતી? જે વાતને પહેલાં માત્ર મજાક સમજી લેવામાં આવી હતી
આજે તે આવનારા સમયનો દરપણ બની ઊભી રહી છે – આ વસ્તુ આશ્ચર્યજનક પણ છે અને ચિંતાજનક પણ.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ