હેરકટ પહેલાં વાળ સારી રીતે ધોઈ લો.
લંબાઈ નક્કી કરતા પહેલાં વાળ ભીંજવેલા હોય તો વધારે કપાઈ જાય તે યાદ રાખો.
ફેસ શેપ મુજબ હેરસ્ટાઇલ પસંદ કરો — રોજ ના લુખમાં ફરક પડે છે.
કટ કરતા પહેલા ફ્રન્ટ થી સાઇડ સુધી પ્રોપર પાર્ટિંગ કરો.
કાતરી શાર્પ હોવી જોઈએ — blunt scissors વાળ બગાડે છે.
લેયર્સ કાપતી વેળાએ small sections બનાવીને જ કાપો.
કર્લી વાળ સુકાં પર કાપો — વેટ કટમાં લેન્થમાં ફરક પડે છે
હેરકટ પછી serum અથવા leave-in conditioner લગાવીને લુક સેટ કરો.
જો ડાઉટ હોય તો થોડું ઓછું કાપો — વધુ કાપવું સરળ છે.
પ્રોફેશનલ ફિનિશ માટે end-trimming અને shape ચેક કરવું ભૂલશો નહીં.

Recommended Stories

utility

Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ

utility

મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું

utility

UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ

utility

આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો