/>
ઇયરસ્ટડ (Studs) દરરોજ પહેરવા માટે પરફેક્ટ – સિમ્પલ પરંતુ એલિગન્ટ લુક આપે છે.
હૂપ ઇયરિંગ્સ (Hoops) કોઈ પણ આઉટફિટને તરત સ્ટાઇલિશ બનાવી દે એવા ટ્રેન્ડી હૂપ્સ.
મિનિમલ ચેઇન નેકલેસ સોફ્ટ અને ક્લાસી ચેઇન, દરેક લુકમાં ગ્રેસ ઉમેરે
સ્ટેટમેન્ટ નેકલેસ પાર્ટી, ફંક્શન અથવા ફોટોશૂટ માટે લુકને બોલ્ડ બનાવે.
બ્રેસલેટ અથવા બેંગલ્સ હાથમાં પહેરવાથી લુક સિમ્પલ પણ સુંદર લાગે.
એન્ક્લેટ (પાયઝેબ) નાની-નાની ચેઇન્સ યુવતીઓના લુકમાં ક્યુટનેસ ઉમેરે.
ક્લાસિક ઘડી (Watch) જેવેલરી જેવી લાગે પણ સ્ટાઇલ અને પર્સનાલિટી બંને બતાવે.
રિંગ્સ (Rings) ટોચ પર નાની-મોટી રિંગ્સ લુકને મોર્ડન બનાવે.
સિલ્વર ઓક્સિડાઇઝ્ડ સેટ આઉટફિટને એથનિક, રોયલ અને ટ્રેન્ડી બનાવવાનો બેસ્ટ ઓપ્શન.
પેન્ડન્ટ નેકલેસ નેમ, હાર્ટ અથવા સ્ટોન પેન્ડન્ટ – કોઈ પણ આઉટફિટમાં પર્સનલ ટચ.

Recommended Stories

utility

સ્ટાઇલ મોંઘી નથી… બસ સ્માર્ટ હોવી જોઈએ

national-international

પ્રી-વેડિંગ ફોટોઝ માટે આ સ્થાન અલ્ટીમેટ છે

utility

શિયાળામાં અજમાવો પાલકના સૂપનો જાદુ એવો અદ્ભૂત સ્વાદ કે વારંવાર પીશો

utility

એક જ કલરમાં અસીમ સ્ટાઇલ… મોનોક્રોમ લુક ક્યારેય ફેલ નથી જાય