અયોધ્યા હનુમાનગઢી: અહીં હનુમાનજી રામલલાના દ્વારપાળ તરીકે બિરાજમાન છે.
ચિત્રકૂટ હનુમાન ધારા: પહાડમાંથી વહેતી જળધારા હનુમાનજીનો અભિષેક કરે છે.
રામેશ્વરમ ગંધમાદન: અહીં હનુમાનજીના પગના નિશાન આજે પણ જોવા મળે છે.
ભદ્રાચલમ રામ મંદિર: આ સ્થળે પ્રભુ રામ અને હનુમાનજીનો અનોખો સંગમ છે.
હમ્પી મંદિર: આ કિષ્કિંધા ક્ષેત્ર હનુમાનજીનું જન્મસ્થળ માનવામાં આવે છે.
Recommended Stories
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો
dharama
ગુરુ-શુક્રની યુતિથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય!
dharama
રાહુનું નક્ષત્ર પરિવર્તન: આ 3 રાશિઓ માટે ખૂલશે ધનના ભંડાર!