ઓટમિલ બાઉલ દૂધ, ઓટ્સ અને ફળો સાથે 3 મિનિટમાં હેલ્ધી મીલ.
ઉપમા રવા, શાકભાજી અને સિમ્પલ મસાલાથી તુરંત તૈયાર.
પોહા હળવા, તાજા અને મિનિટોમાં બનતું બ્રેકફાસ્ટ.
મિક્સ ફ્રૂટ સલાડ ફળ, મધ અને લીંબુ – ઝડપી અને પોષક વિકલ્પ.
દહીં & ગ્રેનોલા દહીં સાથે ગ્રેનોલા – પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર.
પરાઠા + દહીં સાદું અને ટેસ્ટી – travel days માટે perfect.
ઈડલી – સાંભર ઓછું તેલ અને stomach-friendly વિકલ્પ.
પીનટ બટર ટોસ્ટ પ્રોટીન અને ગૂડ ફેટ, 2 મિનિટમાં ready.
મગની દાળ ચીલા હેલ્ધી પ્રોટીનયુક્ત અને તુરંત બનતું નાસ્તો.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ