ગરમ ખીચડી અથવા ઉપમા લો, શરીરને ઊર્જા અને ગરમાવો મળે છે.
નાસ્તામાં સૂકા મેવા ઉમેરો, શિયાળામાં તાકાત વધારવા મદદ કરે.
ગરમ દૂધ અથવા હળદર વાળું દૂધ લો, રોગપ્રતિકારક શક્તિ વધે.
રોટલા સાથે ગોળ ખાવો, શરીરને કુદરતી ગરમી પ્રાપ્ત થાય થશે.
ગરમ ઓટ્સ ખાવાથી પાચન હળવું અને સરળ બને છે.
પૌવા કે ઇડલી ઉમેરો, પોષણ અને ગરમાવો બંને મળશે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ