જો ફોન ભીનો થઈ જાય તો એને તરત જ ચાર્જિંગ પર ન મૂકો.
ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરશો નહીં.
મોબાઈલને 100% સુધી ચાર્જ કરશો નહીં.
મોબાઈલને વારંવાર ચાર્જ ન કરો. જ્યારે બેટરી 20%થી ઓછી હોય ત્યારે જ ચાર્જિંગ પર મૂકો.
ચાર્જ કરતી વખતે સ્માર્ટફોનમાંથી કવર દૂર કરો. ગરમ થશે નહીં
Recommended Stories
automobile
ટેસલાનું પહેલું શોરૂમ હવે ભારતમાં, મુંબઈમાં લોંચ થયું
automobile
તમારા બજેટમાં સાથ આપતી કારો – 10 લાખની અંદર
tech-gadgets
આવી ગઈ 2100 KM રેન્જવાળી હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કાર
automobile
ફક્ત 3 લોકો પાસે જ છે દુનિયાની આ સૌથી મોંઘી કાર!