મોહબ્બતે ફિલ્મ ફેમ કિમ શર્માએ 2010માં કેન્યાના બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યા હતા. 6 વર્ષમાં બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા.
IMAGE SOURCE: SOCIAL MEDIA
જોકે ઈન્ટરનેટ પર કિમના બીજા લગ્ન વિશે ચર્ચા કરવામાં આવી રહી છે,આ મુદ્દા પર કિમ શર્માએ રિએક્ટ કર્યુ છે.
IMAGE COURTSEY: SOCIAL MEDIA
કિમ આ વાતો સાંભળીને શૉકમાં મૂકાઈ ગઈ, તેને કહ્યું કે- હજી સુધી મે બે લગ્ન નથી કર્યા, જ્યારે કરવાનું મન થશે ત્યારે કરી લઈશ
IMAGE COURTSEY: SOCIAL MEDIA
કિમ શર્માએ કહ્યું કે- મને સમજાતું નથી કે કોણે કેટલા લગ્ન કર્યા લોકો તેના પર કેમ અટકેલા રહે છે?...
IMAGE COURTSEY: SOCIAL MEDIA
એક, બે કે ત્રણ તેનાથી શું ફરક પડે છે? તમારી મરજી જેટલી વખત કરવા હોય
IMAGE COURTSEY: SOCIAL MEDIA
મારા બે નહીં પરંતુ એક જ વખત લગ્ન થયા છે. હા 3થી 4 વખત સગાઈ જરૂર થઈ છે
IMAGE COURTSEY: SOCIAL MEDIA
જો તમે પ્રેમમાં હોવ તો પ્રપોઝલ અને રિંગ મળે છે, સારી વાત છે... સબંધ ટકે તો ઠીક છે, નહીં તો કોઈ વાત નહીં
IMAGE COURTSEY: SOCIAL MEDIA
કિમ શર્માએ એમ પણ કહ્યું કે તે બાળકો પેદા કરવા માગતી નથી, તે પોતાની જાતને બાળકોનું ટિફિન પેક કરતી હોય તે જોવા માગતી નથી.
IMAGE COURTSEY: SOCIAL MEDIA
કિમની ફિલ્મી કારકિર્દી માત્ર 10 વર્ષની રહી છે, એ પણ અસફળ કારકિર્દી...તે બાદ તેઓ શો બિઝથી દૂર રહી
IMAGE COURTSEY: SOCIAL MEDIA
કિમ પોતાની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે, કિમનું અફેર યુવરાજસિંહ અને એકટર હર્ષવર્ધન રાણે સાથે રહ્યુ છે.
IMAGE COURTSEY: SOCIAL MEDIA
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ