/>
ગટ હેલ્થ શું છે? ગટ એટલે આપણી પાચન પ્રણાલી, જ્યાં ખોરાક તૂટે, શોષાય અને ENERGY બને છે.
90% Immunity ગટમાં શરીરની 90% રોગપ્રતિકાર શક્તિ પેટના સ્વાસ્થ્ય પર આધારિત છે
મગજ અને પેટનો કનેક્શન ગટને “સેકન્ડ બ્રેઇન” કહેવાય છે—સ્ટ્રેસ, મૂડ અને હેપીનેસ પર અસર કરે છે.
પાચન બરાબર તો Energy બરાબર જ્યારે ગટ હેલ્થ સારું હોય ત્યારે Energy લેવલ ઊંચું રહે છે.
ગટ હેલ્થ નબળી તો ત્વચા ખરાબ Acne, dullness, pigmentation—બધું ગટ સાથે જોડાયેલું.
Hormones પર અસર ગટ અસંતુલન થાય તો Hormonal imbalance અને period issues પણ થાય છે
Mood Swings પણ ગટથી જોડાયેલા સેરોટોનિન (હેપીનેસ હોર્મોન) નું ઉત્પાદન વધારે પ્રમાણમાં ગટમાં બને છે.
Digestion Slow = Weight Gain પેટ બરાબર ન ચાલે તો બ્લોટિંગ, ગેસ અને વજન વધવાનું શરૂ થાય.
ગટ હેલ્થ સુધારવા શું ખાવું? દહીં – મઠ્ઠું – ફાઈબર – લીલાં શાકભાજી – ફળ – નટ્સ – પાણી વધુ.
Recommended Stories
health-lifestyle
પરંપરા પ્રમાણે કેટલીક દિવસ નખ ન કાપવામાં આવે… જાણો તેના કારણો
health-lifestyle
આંખોની કાળજી, લેન્સથી પણ વધારે જરૂરી
health-lifestyle
સ્ટ્રેસ ઓછો કરવો છે? પ્લેટમાં હેલ્ધી ફૂડ ઉમેરો!
health-lifestyle
શિયાળામાં ખાંડ ઓછું ખાઓ… હેલ્થ, સ્કીન અને એનર્જી ત્રણેય સેટ રાખો