આજકાલ ઘણા લોકો ભાત ખાવાને લઈ શંકામાં રહે છે. શું વાસ્તવમાં ભાત હાનિકારક છે?
ભાત કાર્બોહાઇડ્રેટસથી ભરપૂર હોય છે. તેમાં થોડું પ્રમાણમાં પ્રોટીન અનેવિટામિન -B પણ હોય છે.
ભાત શરીરને તાત્કાલિક ઊર્જા આપે છે. ખાસ કરીને લોકો માટે ફાયદાકારક છે જેમની ફિઝિકલ એક્ટિવિટી વધારે હોય છે.
ભાત પાચનમાં સરળ હોય છે. ખાસ કરીને ડાયજેશન કમજોર હોય એવા લોકો માટે ભાત સારી પસંદગી છે.
વધારે પ્રમાણમાં ભાત ખાવાથી વજન વધી શકે છે. પણ સંતુલિત માત્રામાં લેતો વજન પર અસર ન કરે.
સફેદ ભાત હાઈ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ધરાવે છે. ડાયાબિટીસ વાળા લોકો માટે બ્રાઉન રાઈસ શ્રેષ્ઠ વિકલ્પ છે.
સફેદ ભાત – સામાન્ય રીતે વપરાય છે બ્રાઉન રાઈસ – ફાઈબર અને પોષણમાં વધારે રેડ રાઈસ – એન્ટીઑક્સીડન્ટ્સથી ભરપૂર
દાળ, શાકભાજી, અથાણું અને છાશ સાથે ભાત લેવો શ્રેષ્ઠ. રાત્રે ઓછું ખાવું – પાચનમાં સહાય મળે.
જ્યારે ઓછી એક્ટિવિટી હોય, વજન વધી રહ્યું હોય અથવા ડાયાબિટીસ હોય ત્યારે વધારે માત્રા ટાળો.
દરરોજ ભાત ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. માત્રા અને રીત યોગ્ય હોવી જોઈએ.
Recommended Stories
health-lifestyle
માચા શું છે? જાણો આ ખાસ ચા વિષે!
health-lifestyle
શાકભાજી લાંબા સમય સુધી તાજી રાખવી છે? અપનાવો આ ટિપ્સ
health-lifestyle
કોકોનટ મિલ્ક પીવાના અનેક ફાયદાઑ ...
health-lifestyle
હવે બનાવો કલરફુલ ઢોકળા, શાકભાજી સાથે!