વધારાના કેલરી મોમોઝમાં કાર્બ અને ચરબી વધુ હોય છે, જે વજન વધારી શકે
સ્ટ્રીટ ફૂડ હાઈજિન જોખમ સ્ટોલ પર બનાવેલા મોમોઝમાં હાઈજિનનો જોખમ રહે છે.
સ્ટોમક ઇન્ફેક્શન ગંદા પાણી, તેલ અને સ્ટફિંગથી પેટમાં ચેપ થઈ શકે.
પ્રોસેસ્ડ મેદા નુકસાનકારક મેદા પાચવામાં ભારે અને રોજ ખાવાથી કબજિયાત થઈ શકે.
લો ન્યૂટ્રિશન મોમોઝમાં પ્રોટીન, વિટામિન અથવા ફાઈબર બહુ ઓછું.
વધારે તેલ તેલભર્યા મોમોઝ કોલેસ્ટ્રોલ અને ડાઈજેસ્ટિવ સમસ્યા વધારી શકે.
સોસમાં ખુશ્બુ અને પ્રેઝર્વેટિવ ચિલી સોસમાં વધારે સોડિયમ અને પ્રેઝર્વેટિવ હોય છે.
દાંતો પર અસર મેદા અને સોસ દાંતોની હેલ્થ પર પ્રભાવ પાડી શકે.
શું કરવું? રોજ નહીં – મર્યાદિત ખાવો અને ઘરમાં હેલ્ધી રીતે બનાવો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ