Overeating એટલે જરૂરીયાત કરતાં વધારે ખાવું
સંતુલિત આહાર લેવાથી ભૂખ કાબૂમાં રહે છે
ખાવા પહેલા 1 ગ્લાસ પાણી પીવું – વધારે ખાવાની ઇચ્છા ઘટે છે.
ખોરાક સમયસર લો – મોડું ખાશો તો વધારે ખાઈ જાવાની શક્યતા વધી જાય
ખાવા સમયે TV કે મોબાઈલનો ઉપયોગ ન કરો – Mindful Eating કરો.
નાનું થાળું કે બાઉલ વાપરો – ખોરાક ઓછો લાગે પણ પૂરતો રહેશે.
પૂરતી ઊંઘ લો – ઊંઘનો અભાવ વધારે ખાવાની ઈચ્છા વધારશે.
સ્ટ્રેસ વખતે Junk Food નહીં, પણ ચાલવું, મેડિટેશન કે મ્યુઝિક અજમાવો
ફાઈબર અને પ્રોટીન ભરપૂર આહાર લો – લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે.
નિયમિત એક્સરસાઇઝ કરો – ખાવાની ઈચ્છા કાબૂમાં રહે છે અને શરીર તંદુરસ્ત રહે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ