Back Back
Papaya – ત્વચા પર થી ડેડ સ્કિન દૂર કરે છે.
Orange – ત્વચાને તેજ આપે અને ઉજળી બનાવે છે.
Pomegranate – ત્વચાને સુંદર, તેજસ્વી અને તાજી બનાવે છે.
Banana – ત્વચાને નરમ, હાઇડ્રેટેડ અને સ્મૂથ રાખે છે.
Apple – ત્વચાને તાજગી આપે અને યુવાન રાખે છે.
Avocado – ત્વચાને અંદરથી પોષણ આપે છે.
Watermelon – ત્વચાને ઠંડક સાથે હાઇડ્રેટ રાખે છે.
Mango – ત્વચાનું પોષણ કરીને તેજ અને નરમાશ આપે છે.
Strawberry – ત્વચા સાફ રાખે અને ચમક આપે છે.
Kiwi – ત્વચાનો રંગ સુધારે અને તેજ વધારે છે.
રોજ સવારે ખાલી પેટ આ ફળો ખાઓ, એક મહિનામાં ત્વચા ચમકશે.

Recommended Stories

image

health-lifestyle

મસાલેદાર દિવસ – Happy World Samosa Day
image

health-lifestyle

જાળીદાર ઘેવરની મીઠી દુનિયા
image

health-lifestyle

અસ્થમા પેશન્ટ માટે દૈનિક કાળજી
image

health-lifestyle

દહીંના 10 કમાલના ફાયદા – રોજ ખાશો તો થશે આરોગ્ય ચમકદાર