રાત્રે કાકડી ખાવાની ટેવ – સારી કે ખરાબ? જાણો સત્ય અહીં!
કાકડી 95% પાણીથી ભરપૂર હોવાથી રાત્રે હાઇડ્રેશન રાખે છે.
લો-કેલરી હોવાથી વજન નિયંત્રણમાં મદદ મળે છે
રાત્રે કાકડી ખાવાથી પેટ હળવું લાગે છે.
ફાઇબર વધુ હોવાથી પાચન પ્રક્રિયા સુધરે છે.
કાકડી શરીરનું તાપમાન ઠંડું રાખે છે.
સોડિયમ ઓછું હોવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં મદદરૂપ.
એન્ટિ-ઓક્સિડેન્ટ્સ સ્કિન માટે લાભદાયક.
મર્યાદિત માત્રામાં ખાશો તો રાત્રે પણ કાકડી હિતકારક.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ