શિયાળામાં સૂકા મેવાં કેમ ખાવા જોઈએ? સૂકા મેવાં શરીરને ગરમ રાખે અને ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે છે
બાદામ (Almonds) દિમાગ માટે ઉત્તમ, ત્વચાને ગ્લો આપે અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે
અખરોટ (Walnuts) હાર્ટ માટે ફાયદાકારક અને ઠંડીમાં શરીરને ગરમ રાખે છે.
કિશમિશ (Raisins) લોહ વધારવા અને એનર્જી આપવા માટે ઉત્તમ સૂકો મેવો
ખારક (Dates / Khajur) પ્રાકૃતિક એનર્જી બૂસ્ટર — શિયાળામાં શરીરને તાકાત આપે છે.
કાજુ (Cashews) સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર — ત્વચા અને વાળ માટે સારું.
મખાણા (Fox Nuts) ઓછી ચરબી અને વધુ પ્રોટીન – હેલ્ધી સ્નેક માટે બેસ્ટ
પિસ્તા (Pistachios) હાર્ટ હેલ્થ માટે ઉત્તમ અને સ્કિનને નેચરલ ગ્લો આપે છે
સૂકા મેવાં સાથે દૂધ પીવાના ફાયદા ગરમ દૂધ સાથે ખાવાથી શરીરને ડબલ એનર્જી અને તાકાત મળે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ