ઈલાયચી પાણી – આરોગ્ય માટેનું કુદરતી ટોનિક
પાચન તંત્ર મજબૂત બનાવે અને ગેસ, એસિડિટી દૂર કરે
ચરબી ઓગાળવામાં મદદરૂપ – વજન ઘટાડે
મોઢાની દુર્ગંધ દૂર કરી શ્વાસને તાજગી આપે
રક્ત પરિભ્રમણ સુધારે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે
શરીરમાંથી ઝેરિલા તત્વો (ટોક્સિન) દૂર કરે
ત્વચા માટે લાભદાયી – ચહેરે કુદરતી ગ્લો લાવે
રોગપ્રતિકારક શક્તિ વધારે અને થાક દૂર કરે
તાણ (સ્ટ્રેસ) ઘટાડે અને ઊંઘ સારી લાવે
દરરોજ સવારે ઈલાયચી પાણી પીવાથી શરીર રહે તંદુરસ્ત અને તાજગીભર્યું
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ