વિટામિન C થી ભરપૂર ટમેટાનો જ્યુસ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
તેમાં રહેલું લાઈકોપીન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.
ટમેટાનો જ્યુસ પાચનતંત્ર સુધારે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે.
નિયમિત સેવનથી ત્વચામાં કુદરતી નિખાર આવે છે અને ખીલ ઓછા થાય છે.
આ જ્યુસ શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢી ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
તેમાં રહેલું વિટામિન A આંખોની રોશની જાળવી રાખવા માટે ઉત્તમ છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ