ગાજરનો જ્યુસ દૃષ્ટિ માટે લાભદાયી છે, Vitamin A ભરપૂર
પાલક નો જ્યુસ આંખોને તાકાત આપે, લ્યુટિનથી સમૃદ્ધ
સંતરા નો જ્યુસ Vitamin C આપે, આંખોની નસોને મજબૂત કરે
ટમેટા નો જ્યુસ આંખોને તંદુરસ્ત રાખે અને દૃષ્ટિ સુધારે
કાકડી નો જ્યુસ આંખોને ઠંડક આપે અને થાક ઘટાડે
બેરી નો જ્યુસ આંખોની રક્ષા કરે અને દૃષ્ટિ તેજસ્વી બનાવે
નીંબૂ પાણી શરીરને ડિટોક્સ કરે અને આંખોને તાજગી આપે
અનાનસ ના જ્યુસમાં Vitamin C હોય છે, આંખોની રક્ષા કરે
સફરજન નો જ્યુસ આંખોની નસોને મજબૂત બનાવી શકે છે

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ