સવારનો નાસ્તો સૌથી વધારે જરૂરી હોય છે. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો નાસ્તામાં જ એવી ભુલ કરે છે જે ધીરેધીરે સ્વાસ્થ્યને નુકસાન કરે છે
શરીરને કામ કરવાની એનર્જી મળતી નથી અને મેટાબોલિઝમ પણ સવારમાં સ્લો થઈ જાય છે.
સવારનો નાસ્તો ફક્ત પેટ ભરવા માટે નથી હોતો. તેનાથી શરીરને દિવસભર કામ કરવાની એનર્જી મળે છે.
ઘણા લોકો સવારે જાગીને સૌથી પહેલા ચા કે કોફી પી લેતા હોય છે પછી નાસ્તો ટાળે છે. પરંતુ આ ભુલથી એસિડીટી વધી જાય છે અને પાચન ક્રિયાને નુકસાન થાય છે
બ્રેડ, જામ, મફિન્સ, ડોનટ્સ, બટર જેવી વસ્તુઓ નાસ્તામાં લેવી નુકસાનકારક છે. તેનાથી સુગર સ્પાઈક થાય છે. તેનાથી શરીરમાં એનર્જી ઝડપથી ઘટે છે.
નાસ્તામાં પ્રોટીન અને ફાઈબરની ખામી ન હોવી જોઈએ. આ બંને પોષકતત્વોથી ભરપુર નાસ્તો કરવો જરૂરી છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ