ખાલી પેટ ચા પીવો છો? વિચાર કરો
ખાલી પેટ ચા એસિડિટી વધારી શકે છે
પેટમાં જલન અને ગેસ થવાની શક્યતા
ચામાં રહેલું કેફીન પેટને નુકસાન કરે
ન્યુટ્રિએન્ટ્સનું શોષણ ઓછું થાય
વારંવાર ચા પીવાથી ડિહાઈડ્રેશન થાય
ઉબકા અને માથાનો દુખાવો થઈ શકે
ખાલી પેટ ચા પીવાથી એનર્જી ઘટે
ચા પહેલાં ફળ કે સૂકા મેવા ખાવો

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ