ભગવાનના દર્શન અને ભક્તિભાવ: માનસિક શાંતિ અને સ્ટ્રેસ મુક્તિ મળે છે.
રથયાત્રામાં ચાલવું (પદયાત્રા): યાત્રા હૃદય અને સાંધા માટે લાભદાયી.
સેવા કરવી : નિઃસ્વાર્થ સેવા ધૈર્ય , કર્મો સંપત્તિ લાવે.
ધ્યાન અને જપ: આત્મવિશ્વાસ અને સ્થિરતા સફળતા લાવે.
દાન કરવું: શાસ્ત્રોમાં માન્યતા છે કે: દેનારને ક્યારેય ઓછું મળતું નથી.
ઘરમાં પૂજન, ભજન અને શણગાર: ભક્તિથી ઘરમાં લક્ષ્મીજીનો પ્રવેશ થાય.
૨૭ જૂન ૨૦૨૫ના રોજ આ પાવન કાર્ય કરવાનું ભૂલતા નહી.
લાભ સ્વરૂપે આરોગ્ય અને સંપત્તિ બંને મળશે.

Recommended Stories

dharama

સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ

dharama

ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ

dharama

સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય

dharama

19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ