હૂંફાળા પાણીથી જ સ્નાન કરો; વધુ ગરમ પાણી ટાળો.
સ્નાન પછી તરત મોઇશ્ચરાઇઝર કે એલોવેરા જેલ લગાવો.
દરરોજ ઓછામાં ઓછું ૨.૫ થી ૩ લિટર પાણી પીવું.
નારિયેળ તેલથી માલિશ કરી ૧૫ મિનિટ પછી સ્નાન કરવું.
મોઇશ્ચરાઇઝર લગાવ્યા વિના ઘરની બહાર ન નીકળવું.
તિરાડવાળી ત્વચા પર રાત્રે તેલ લગાવી મોજાં પહેરી સૂઈ જાઓ.
બદામનું તેલ કે શિયા બટરનો ઉપયોગ પણ કરી શકાય છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ