દરરોજ થાક લાગવો—even after good sleep.
નાની નાની વાતોથી ચીડાઈ જવું.
બ્રેઈન ફૉગ—એકાગ્રતા ગુમાવવી.
માથાનો ભાર અને વારંવાર headache.
બોડી દુખાવો—ખાસ કરીને પીઠ અને ખભા.
energy ઝડપથી low થઈ જવી.
મોટિવેશન ઓછું, કંઈ કરવા મન ન થવું.
રાત્રે સારી ઊંઘ ન આવવી અથવા restless sleep.
હાર્મોનલ imbalance જેવી લાગણી.
Mood swings—ક્યારેક ખૂબ low, ક્યારેક anxious.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ