રાત્રે મોડું સૂવો છો? જાણી લો તેની અસર
થાક અને આળસ શરીર આખો દિવસ થાકેલું લાગે
ધ્યાનમાં ઘટાડો એકાગ્રતા ઓછી થાય
વજન વધે છે મેટાબોલિઝમ ધીમું પડે
ઇમ્યુનિટી કમજોર વારંવાર બીમાર પડો
સ્કિન પર અસર ડાર્ક સર્કલ્સ અને પિમ્પલ્સ
મૂડ સ્વિંગ્સ ચીડિયાપણું વધે
હોર્મોન અસંતુલન શરીરની પ્રક્રિયા બગડે
હૃદય પર અસર લાંબા ગાળે જોખમ વધી શકે
સમયસર ઊંઘ સ્વસ્થ જીવન માટે જરૂરી

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ