લેટીસના પાંદડાની વચ્ચે બેક્ટેરિયા સરળતાથી છુપાઈ રહે છે.
તેના પાંદડામાં ભેજ હોવાથી બેક્ટેરિયા જલ્દી વધે છે.
તે જમીનની નજીક ઉગતું હોવાથી ઇ-કોલીનું જોખમ રહે છે.
સલાડમાં ખાવાથી બેક્ટેરિયા સીધા શરીરમાં જાય છે.
પાંદડાની અંદરના ભાગમાં બેક્ટેરિયા સરળતાથી છુપાય છે.
પાણીથી ધોયા પછી પણ ઘણી વાર બેક્ટેરિયા રઈ જાય છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ