ચાલો આજે તમને ભારતની એવી ધરોહરની સફરે લઈ જઈએ જે સદીઓ જૂની છે.
Patna: પ્રાચીન કાળમાં તેને Pataliputra તરીકે ઓળખવામાં આવતું હતું.
Madurai: તમિલનાડુનું આ શહેર ૨૦૦૦ વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે.
Ujjain: પ્રાચીન અવંતિ રાજ્યની રાજધાની અને પવિત્ર ધાર્મિક સ્થળ છે.
Ayodhya: ભગવાન રામનું જન્મસ્થળ અને અત્યંત પ્રાચીન પવિત્ર નગરી છે.
Mathura: ભગવાન કૃષ્ણની જન્મભૂમિ અને ઐતિહાસિક સાંસ્કૃતિક કેન્દ્ર છે.
Dwarka: ભગવાન કૃષ્ણની સુવર્ણ નગરી તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
Thanjavur: ચોલ વંશની રાજધાની અને કલા-સ્થાપત્યનું મોટું કેન્દ્ર છે.
Hampi: વિજયનગર સામ્રાજ્યની યાદ અપાવતું ઐતિહાસિક સ્થળ છે.
Pushkar: બ્રહ્માજીના મંદિર માટે જાણીતું ખૂબ જ પુરાણું શહેર છે.
Varanasi: વિશ્વના સૌથી જૂના વસવાટ ધરાવતા શહેરોમાંનું એક છે.
Recommended Stories
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો
dharama
ગુરુ-શુક્રની યુતિથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય!
dharama
રાહુનું નક્ષત્ર પરિવર્તન: આ 3 રાશિઓ માટે ખૂલશે ધનના ભંડાર!