ચિમ્પાન્ઝી: માણસ જેવું જ તેજ મગજ અને યાદશક્તિ ધરાવે છે.
ડોલ્ફિન: સમુદ્રનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે.
હાથી: તેની યાદશક્તિ અદ્ભુત હોય છે અને લાગણીઓ સમજે છે.
ઓક્ટોપસ: ચતુર દરિયાઈ જીવ છે.
કાગડો: સાધનનો ઉપયોગ કરવાની અને ચહેરા યાદ રાખવાની ક્ષમતા.
પોપટ: તે નકલ કરવા અને સમસ્યા ઉકેલવામાં હોશિયાર હોય છે.

Recommended Stories

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ

health-lifestyle

ઉનાળામાં દેખાવો સ્ટાઇલિશ: 2026 ના આ 10 લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ