પાચનતંત્ર સુધારે છે અને કબજિયાતની સમસ્યામાં તાત્કાલિક રાહત આપે છે.
શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ઈસબગુલ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે તે ભૂખને નિયંત્રિત કરવાનું કામ કરે છે.
એસિડિટી અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓમાં ઠંડક પ્રદાન કરે છે.
ઝાડા અથવા અતિસારની સમસ્યામાં દહીં સાથે લેવાથી જલ્દી ફાયદો થાય છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ