બ્લુ વ્હેલ: આ પૃથ્વી પર અત્યાર સુધીનું સૌથી વજનદાર પ્રાણી છે.
આર્જેન્ટિનોસોરસ: આ સૌથી મોટો ડાયનાસોર હતો, જે ૧૦૦ ફૂટથી વધુ લાંબો હતો.
પેરાસેરાથેરિયમ: હાથીથી પણ ઊંચું અને દુનિયાનું સૌથી મોટું સસ્તન પ્રાણી.
ક્વેત્ઝાલકોઆટલસ: આકાશમાં ઊડતું પક્ષી, જેનું કદ વિમાન જેવડું હતું.
ટાઈટનોબોઆ: પૃથ્વી પરનો સૌથી લાંબો સાપ હતો, ૪૦ ફૂટથી પણ વધુ લાંબો હતો.
Recommended Stories
entertainment
Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી