લાલ કેપ્સિકમ વિટામિન-C થી ભરપૂર હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
વિટામિન-A આંખોના તેજ અને દ્રષ્ટિમાં સુધારો કરવા માટે શ્રેષ્ઠ છે.
તે કેલરીમાં ઓછું હોવાથી વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે ફાયદાકારક છે.
તે એન્ટીઓક્સીડેન્ટ્સ હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
લાલ કેપ્સિકમ ત્વચાને સ્વસ્થ રાખે છે અને કરચલીઓ પડતા અટકાવે છે.
તેમાં રહેલું ફાઈબર પાચનક્રિયા સુધારે છે અને પેટની સમસ્યાઓ દૂર કરે છે.
શરીરમાં મેટાબોલિઝમ વધારે છે જે દિવસભર ઉર્જા જાળવી રાખવામાં મદદરૂપ છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ