વધારે આયોડિનવાળો ખોરાક ટાળવો: આયોડિન થાઈરોઈડ હોર્મોન વધારે છે.
સીફૂડથી દૂર રહેવું: માછલી અને શેવાળમાં આયોડિન વધુ હોય છે.
ડેરી પ્રોડક્ટ્સ મર્યાદિત કરવી: દૂધ-પનીરમાં આયોડિનનું પ્રમાણ હોય છે.
કેફીનનું સેવન ઘટાડવું: કોફી અને ચા ધબકારા અને ચિંતા વધારી શકે.
સોયા ઉત્પાદનો ટાળવા: સોયા ટ્રીટમેન્ટમાં અવરોધ ઊભો કરી શકે છે.
ગ્લુટેન યુક્ત ખોરાક: મેંદો કે ઘઉંની આડઅસર થઈ શકે છે.
Recommended Stories
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ
health-lifestyle
ઉનાળામાં દેખાવો સ્ટાઇલિશ: 2026 ના આ 10 લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ