તાડાસન શરીરને ગરમ રાખે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે.
ભુજંગાસન છાતી ખૂલે, શ્વાસ પ્રતિરોધક શક્તિ વધે.
અધિકો મર્યુકાસન (Cat-Cow Pose) રીઢની હાડપિંજર લવચીક અને ગરમ રાખે.
ઉત્કટાસન (Chair Pose) મસલ્સ એક્ટિવ કરે અને શરીરમાં ગરમી વધારે.
વીરભદ્રાસન-II બોડી સ્ટ્રેન્થ વધે અને stamina improve થાય.
પશ્ચિમોત્તાનાસન મગજ શાંત થાય, ઠંડીના કારણે થતી તણાવ ઘટાડે
ત્રિકોણાસન બોડી સ્ટ્રેચ થાય અને energy flow સુધરે.
ધનુરાસન ચયાપચય વધારે છે, શરીરને અંદરથી ગરમ રાખે છે.
સેતુબંધાસન છાતી, પીઠ અને જાંઘ મજબૂત બને છે.
સૂર્ય નમસ્કાર ગરમી માટે શ્રેષ્ઠ - આખા શરીરને એકસાથે સક્રિય કરે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ