નેચરલ ગ્લો માટે સ્કીન હેલ્ધી રહે તે ખુબ જરૂરી છે.
ચેહરા પર નેચરલ ગ્લો
સવારે ઉઠ્યા પછી મોઢુ સાફ કર્યા પછી 30 કે 40 SPFનું સનસ્ક્રીન લગાવો ભલે બહાર ના જાઓ
હેલ્ધી સ્કિન ટિપ્સ
સવારે યોગ અથવા વર્કાઉટ કરો
આ છે બીજુ કામ
જો આપ 20થી 24ની ઉંમરના છો તો રાત્રે ક્લિન્ઝિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઝિંગ કરો
સાંજે કરો આ કામ
એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર ફૂડ ખાઓ. નટ્સ લીલા શાકભાજી, ખાટ્ટા ફળ ખાઓ.
બેલેન્સ ડાયટ

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ