ભાણા માં એક સાથે કયારેય 3 રોટલી ન પીરસવી જોઈએ જાણો આ ખાસ કારણ
તમે કદાચ વડીલો પાસે થી સાંભળ્યું હસે ભાણા માં કયારેય 3 રોટલી એક સાથે ન મૂકવી જોઈએ
સામાન્ય રીતે જમવા બેસો ત્યારે થાળી માં 2 રોટલી આપવા માં આવે છે ત્યાર બાદ ગરમ ગરમ રોટલી પીરસવા માં આવે છે
જો કે અનેક લોકો ને ખબર નથી હોતી કે આવું કેમ કરવા માં આવે છે વડીલો રહે છે એટલે રોટલી આ રીતે પીરસવા માં આવે છે
આજે અમે તમને જણાવીશું કે કેમ એક સાથે 3 રોટલી નથી પીરસાતી
વસ્તુ શાસ્ત્ર નું માનવ માં આવે તો 3 રોટલી ખાલી પિતૃઓ ને પીરસવા માં આવે છે
આજ કારણ છે કે એક સાથે 3 રોટલી પીરસવા માં આવતી નથી
આવા માં 3 રોટલી ની જગ્યા એ રોટલી નો નાનો ભાગ થાળી માં પીરસી દેવા માં આવે છે
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ