ચોખા ફરી ગરમ ન કરો—બેક્ટેરિયા ઝડપથી વધી શકે છે.
બટાકા રીહીટ કરવાથી ટૉક્સિન બને છે—ખાવું જોખમી થઈ શકે.
અંડા ફરી ગરમ કરવાથી પ્રોટીન બ્રેક થાય—પાચન મુશ્કેલ બને.
પાલક રિહીટ કરવો નહીં—નાઈટ્રેટ નાઈટ્રોસામિનમાં ફેરવાઈ શકે.
મશરૂમ ફરી ગરમ કરતાં ટેસ્ટ અને પોષણ બગડે—પેટ પર ભાર પડે.
દાળ•સાંભાર•કઢી ફરી વધુ ગરમ કરવાથી બેક્ટેરિયાનું અવરજવર વધી શકે.
લીલા શાકભાજી ફરી ગરમ ન કરો—વિટામિન અને મિનરલ્સ ખોવાઈ જાય છે.
ફ્રાઈડ ફૂડ ફરી ગરમ કરવાથી ટ્રાન્સ ફેટ વધે—હાર્ટ માટે નુકસાનકારક.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ