/>
નખ પીળા કેમ પડે છે?
વારંવાર નેઇલ પોલિશ વાપરવાથી નખ પીળા થઈ શકે છે.
ધુમ્રપાન કરનારા લોકોના નખમાં પીળાશ આવતી હોય છે.
ફંગલ ઈન્ફેક્શનના કારણે પણ નખનો રંગ બદલાઈ જાય છે.
વિટામિન-E અને અન્ય પોષક તત્વોની કમીથી નખ પીળા થઈ શકે.
કેટલીક દવાઓના સાઇડ ઇફેક્ટથી પણ નખ પીળાશ દર્શાવે છે.
લિવર અથવા ફેફસાંની બીમારીઓમાં નખ પીળા થવું સામાન્ય લક્ષણ છે.
વધારે કેમિકલ પ્રોડક્ટ્સ (ડિટર્જન્ટ, સોપ)ના કોન્ટેક્ટથી પણ નખમાં ફેરફાર થાય છે
હેલ્ધી ડાયેટ, વિટામિન અને પ્રોપર હાઇજિનથી નખનું સ્વાસ્થ્ય જાળવી શકાય છે.
જો નખ લાંબા સમય સુધી પીળા રહે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Recommended Stories

utility

પળાશના ફૂલ – કુદરતની આગ જેવું સૌંદર્ય અને આયુર્વેદિક ખજાનો

health-lifestyle

જાણો Blue Tea શરીર માટે કેમ છે ફાયદાકારક

health-lifestyle

છાશ પીવાના ૧૦ આરોગ્યલક્ષી ફાયદા

health-lifestyle

શું તમે જાણો છો કાળી મરીના આ ૧૦ ફાયદા?