આ 3 શાક માં ન ઉમેરવી જોઈએ ડુંગળી સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ કરશે ખરાબ
ડુંગળી ભારતીય રસોઈ માં મોટા ભાગે ડુંગળી નો ઉપયોગ કરવા માં આવે છે
ડુંગળી ગ્રેવી ડુંગળી નો વઘાર હોય કે ડુંગળી ની ગ્રેવી તે ભોજન નો સ્વાદ વધારી દે છે
પરંતુ 3 શાક એવા છે કે જેમાં ડુંગળી ઉમેરવા માં આવે તો સ્વાદ ખરાબ કરી દે છે
સરસો દા સાગ સરસો દા સાગ બનાવો તો તેમ ડુંગળી કયારે ઉમેરવી નહીં
કોળા નું શાક કોળા નું શાક પણ ટેસ્ટી લાગે છે પરંતુ જો તેમાં ડુંગળી ઉમેરવા માં આવે તો તેનો સ્વાદ ખરા થઈ જાય છે
દૂધી નું શાક ડુંગળી નું શાક બનાવો તો તેમા ડુંગળી ઉમેરો નહીં
દૂધી ઠંડી તાસીર હોય છે તેમ ડુંગળી ઉમેરવા માં આવે તો દૂધી ના ગુણો નો નાશ થઈ જે છે

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ