લીવર ફેટી: ખાંડ લીવરમાં વધારાની ચરબી જમા કરે છે.
હૃદય રોગ: લોહીની નળીઓમાં સોજો લાવી હૃદયને નુકસાન કરે છે.
ત્વચાનું વૃદ્ધત્વ: તે પ્રોટીનને તોડી ત્વચા પર કરચલીઓ લાવે છે.
મગજમાં ધુમ્મસ: વધુ ખાંડ લેવાથી યાદશક્તિ અને એકાગ્રતા ઘટે છે.
કિડની પર દબાણ: કિડનીને લોહી સાફ કરવામાં વધુ મહેનત પડે છે.
ઈન્સ્યુલિન રઝિસ્ટન્સ: ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ બની શકે છે.
દાંતનો સડો: ખાંડ બેક્ટેરિયા વધારી દાંતના ઈનેમલને તોડે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ